ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા - ભરૂચમાં કોરોના પોઝિટિવની સંખ્યા 1433

ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના વધુ 19 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 1433 પર પહોંચી ગઇ છે.

Bharuch
ભરૂચ

By

Published : Aug 29, 2020, 7:12 PM IST

ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ત્યારે શનિવારે વધુ 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેઓને સારવાર અર્થે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ નવા નોંધાયેલા કેસની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 1433 પર પહોચી ગઇ છે.

જ્યારે જિલ્લામાં છેલ્લા 100 પોઝિટિવ કેસ માત્ર 5 દિવસમાં નોંધાયા હતા. ત્યારે હવે નવા 100 કેસ કેટલા દિવસમાં નોંધાશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details