ગુજરાત

gujarat

ETV Bharat / state

108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને લઈને શાનદાર આયોજન

ભરૂચમાં 108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ Har Ghar Tiranga અને 108 સેવાને ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈને ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સિવિલ 108 Emergency Services in Bharuch હોસ્પિટલ ખાતે દરેક એમ્બ્યુલન્સ ઉપર તિરંગો લહેરાવી શાનદાર ઉજવણી જોવા મળી હતી.

108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને લઈને શાનદાર આયોજન
108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને લઈને શાનદાર આયોજન

By

Published : Aug 15, 2022, 1:04 PM IST

ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને Azadi Ka Amrit Mahotsav ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત 108 ઈમરજન્સી સેવાને 29 ઓગસ્ટ ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈને 108 ઈમરજન્સી સેવાના કર્મચારીમાં ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો હતો. તો બીજી તરફ આઝાદી કા અમૃત મહોત્સવ અને ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાના 15 વર્ષ પૂર્ણ થવાને લઈને તિરંગો લહેરાવીને કર્મચારી અનોખો Har Ghar Tiranga અંદાજ જોવા મળી રહ્યો હતો.

108 ઈમરજન્સી સેવા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને લઈને શાનદાર આયોજન

આ પણ વાંચોચુંટણી પહેલા સરકાર પ્રજાને ખુશ કરવાના મૂડમાં

શાનદાર ઉજવણી ભરૂચ 108 ઇમરજન્સી સેવા દ્વારા 13મી ઓગસ્ટના રોજ સિવિલ હોસ્પિટલ Azadi Ka Amrit Mahotsav ખાતે જીવીકે EMRI અને ગુજરાત સરકાર દ્વારા ચાલતા તમામ પ્રોજેક્ટને લઈને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. જેમાં 108 ઈમરજન્સી સેવા, આરોગ્ય સંજીવની 1962 કરુણા એમ્બ્યુલન્સ ખિલખિલાટ સેવા, 181 મહિલા અભ્યમ સેવા આવરી લઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ખાતે દરેક એમ્બ્યુલન્સ પર તિરંગો લહેરાવી આઝાદીના 108 Emergency Services in Bharuch 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની ઉજવણી કરી હતી.

આ પણ વાંચોચૂંટણી પહેલાં CM ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને આપી ભેટ

લાખોલોકોના જીવ બચાવ્યા 19 જેટલી 108 ઇમરજન્સી સેવામાં કાર્યકર્તા, 90 જેટલા કર્મચારી મિત્રોએ તેમના કાર્ય સ્થળ ઉપર તિરંગો લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. સાથે સાથે 108 ઈમરજન્સી સેવાને 29 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ happy independence day થઈ રહ્યા છે. 15 વર્ષની અંદર 108 ઈમરજન્સી સેવાય લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેમજ લોકોના માટે ખરેખરમાં જીવન સંજીવની સાબિત થઈ છે તે 15 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તેની પણ ઉજવણી તિરંગો લહેરાવીને કર્મચારીઓ કરી હતી. આ અંગેની માહિતી ભરૂચ 108 ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લા સુપરવાઇઝર Independence Day 2022 ઈરફાન દીવાને જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details