ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં કોરોના વાઇરસના વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા - number of covid-19 patient in bharuch

ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોના વાઇરસના 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1396 પર પહોંચી છે.

etv bharat
ભરૂચ: કોરોના વાઇરસના વધુ 17 પોઝિટિવ કેસ નોધાયા

By

Published : Aug 27, 2020, 7:06 PM IST

ભરૂચ: જિલ્લામાં ગુરુવારે કોરોના વાઇરસના 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1396 પર પહોંચી છે.

જિલ્લામાં વધુ 17 કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 10 અને ઝઘડિયામાં કોરોના વાઇરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સાથે 14 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

નવા નોંધાયેલા કેસ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1396 પર પહોચી છે. જેમાંથી 25 દર્દીઓના મોત નીપજ્યા છે. તો 1177 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. તો કોરોનાના 194 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details