ભરૂચઃ આજે કોરોના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જંબુસરમાં 6 તો ઝઘડિયાના અવિધા અને ભરૂચમાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 179 પર પહોંચી છે, તો મૃત્યુઆંક 9 પર પહોચ્યો છે.
ભરૂચમાં આજે કોરોના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના મૃત્યુઆંક
ભરૂચમાં આજે કોરોના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જંબુસરમાં 6 તો ઝઘડિયાના અવિધા અને ભરૂચમાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
![ભરૂચમાં આજે કોરોના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા 8 more corona positive cases reported in Bharuch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7767725-1065-7767725-1593087319353.jpg)
ભરૂચમાં આજે કોરોના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા
સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા તેમજ આંતર જિલ્લા અને આંતર રાજ્યમાં હેરફેરના કારણે ભરૂચ જિલ્લો કોરોનાના ભરડામાં આવી ગયો છે. આજે જિલ્લામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટિવ કેસ નોધાયા છે.
કોરોના હોટસ્પોટ જંબુસરમાં 6 તો ભરૂચ તાલુકાના પગુથણ અને ઝઘડિયાના અવિધા ગામે 1-1 પોઝિટિવ કેસ નોધાયો છે. આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 179 પર પહોંચી છે, તો જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે.