ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 5 નવા પોઝિટિવ કેસ મળી આવતા હવે 10 વિસ્તારો કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યાં હતા. કન્ટેઇનમેન્ટ એરિયામાં આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 10 વિસ્તાર કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા - 5 new positive cases of corona virus
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 5 નવા પોઝિટિવ કેસ મળી આવતા 10 વિસ્તારો કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે.
![ભરૂચ જિલ્લામાં કોરોનાના 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 10 વિસ્તાર કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 5 નવા પોઝિટિવ કેસ, 10 વિસ્તારો કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે કરાયાં જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7273174-754-7273174-1589964758245.jpg)
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 5 નવા પોઝિટિવ કેસ, 10 વિસ્તારો કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે કરાયાં જાહેર
આ અગાઉ ભરૂચ શહેરના મુંડા ફળિયા, અપ્સરા એપાર્ટમેન્ટ, તેમજ આમોદના વોર્ડ નંબર 3, જંબુસરમાં વડગામ તેમજ વાલિયાનો રૂપનગર વિસ્તાર કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરાયો છે.