ગુજરાત

gujarat

ETV Bharat / state

હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ - અસુરી શક્તિનો વિનાશ

અસુરી શક્તિનો વિનાશ(Destruction of demonic power) એટલે હોળીનો પર્વ હિરણ્ય કશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં નહી બળવાનું વરદાન હતું જેને લઈ હોલિકા અસુરોનો સાથ આપવા ભક્ત પ્રહલાદને(Devotee Prahlad) ખોળામાં લઈ અગ્નિમાં બેસી ગઈ જ્યાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હોલિકા બળી ગયી અને ભક્ત પ્રહલાદ બચી ગયો ત્યાં સત્યનો વિજય થતા સતયુગથી ચાલી આવતી હોલિકા દહનની પરંપરાને(Tradition of Holika Dahan) હોળીના પર્વ તરીકે મનાવામાં આવે છે

હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ
હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ

By

Published : Mar 18, 2022, 12:10 PM IST

અંબાજી:અસુરી શક્તિનો વિનાશ(Destruction of demonic power) એટલે હોળીનો પર્વ છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહામારીનાં કારણે હોળીનું પર્વ ફિક્કો રહેતો હતો.આ વખતે કોરોનાનો પ્રકોપ ઘટતાં હોળીનો પર્વ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો.અંબાજી મંદિરનાં વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા પુંજા વીધી કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. જોકે આ પૂર્વે રાજસ્થાની લોકોમાં(Holi tradition among the people of Rajasthan) ઉભેલી હોળીની પુંજા કરવાની એક પરંપરા પણ જોવા મળી હતી.

હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ

આ પણ વાંચો:Holi 2022: ગુજરાતમાં સૌથી મોટું હોળી દહન ગાંધીનગરના પાલજમાં, જાણો પરંપરા

આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ:રાજસ્થાની લોકો ઉભેલી હોળી ને પુજા કરવાંની એક પરંપરા પણ જોવા મળી હોળી પ્રગટ્યાં બાદ હોળીનું પવન પુર્વ દિશા તરફ ફુંકાતા ખંડવૃષ્ટી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. એટલુ જ નહીં હોળી પ્રગટાવ્યા બાદ સળગતી હોળી જે દિશા તરફ પડે તેના આધારે આગામી વર્ષમાં ચોમાસાનો વર્તાવો પણ જોવાતો હોય છે. આજે હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details