બનાસકાંઠામાં નહેરોમાં પડતા ગાબડા મામલે મુખ્ય ઈજનેરે કર્યો ખુલાસો - પાટણ નર્મદા યોજના
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નહેરોમાં પડતા ગાબડા અને ભંગાણ મામલે પાટણ મુખ્ય ઈજનેરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
બનાસકાંઠામાં નહેરોમાં પડતા ગાબડા મામલે મુખ્ય ઈજનેરે કર્યો ખુલાસો
બનાસકાંઠાઃ પાટણ નર્મદા યોજનાનાં મુખ્ય ઈજનેર કે.આર.પરીખે જણાવ્યુ હતુ કે, નહેરોમાં ભંગાણ પડવાને કારણે 129000 હેકટરમાંથી માત્ર 23 હેકટર જમીન મા નુકશાન થયુ છે.સિંચાઈ થી લાભ પામતા આશરે 84000 ખેડૂતો છે જ્યારે ભંગાણ થી માત્ર 15 ખેડૂતો ને નુકશાન થયુ છે
Last Updated : Jan 31, 2020, 2:48 AM IST