ગુજરાત

gujarat

ETV Bharat / state

Preparation of Banaskantha Administration: ઓમિક્રોનના કારણે જિલ્લામાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટની કરાઈ વ્યવસ્થા - પાલનપુરમાં વિશેષ વોર્ડ શરૂ કરાયો

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પગપેસારો (Omicron Cases in Gujarat) થઈ ગયો છે. ત્યારે બનાસકાંઠાનું જિલ્લા વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લામાં 3,000થી વધુ બેડની વ્યવસ્થા (Arrangement of Oxygen Bed in Banaskantha Hospital) કરવામાં આવી છે. જ્યારે 16 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત્ કરવામાં (Arrangement of bed and oxygen plant in the district due to Omicron) આવ્યા છે. જિલ્લામાં ઓમિક્રોનનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

Preparation of Banaskantha Administration: ઓમિક્રોનના કારણે જિલ્લામાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટની કરાઈ વ્યવસ્થા
Preparation of Banaskantha Administration: ઓમિક્રોનના કારણે જિલ્લામાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટની કરાઈ વ્યવસ્થા

By

Published : Dec 17, 2021, 1:35 PM IST

બનાસકાંઠાઃ ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી (New variant of Corona Omicron in Gujarat) થઈ ચૂકી છે. ત્યારે તમામ જિલ્લાનું આરોગ્ય વિભાગે પૂર્વતૈયારી શરૂ કરી છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે, જે અંતર્ગત જિલ્લામાં 3,000થી વધુ બેડની વ્યવસ્થા (Arrangement of Oxygen Bed in Banaskantha Hospital) કરવામાં આવી છે. સાથે જ 16 જેટલા ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત્ (Arrangement of bed and oxygen plant in the district due to Omicron) કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ઓમિક્રોનને લઈ તંત્ર સજ્જ

આ પણ વાંચો-Omicron Update in Gujarat : પિલવાઈના આશાવર્કર બહેન ઓમીક્રોન પોઝિટિવ, ઝિમ્બામ્બેથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યાં હતાં

બનાસકાંઠા જિલ્લામાં ઓમિક્રોનને લઈ તંત્ર સજ્જ

જિલ્લામાં તંત્રએ 3,000 ઓક્સિજન બેડની વ્યવસ્થા (Arrangement of Oxygen Bed in Banaskantha Hospital) કરી છે. આ સાથે જ દરેક તાલુકા મથકે પીડિયાટ્રિક 5 ઓક્સિજન બેડની વ્યવસ્થા (Arrangement of Oxygen Bed in Banaskantha Hospital) કરવામાં આવી છે. જોકે, અત્યારે જિલ્લામાં 90 ટકાથી વધુ લોકોનું કોરોના રસીકરણ (Corona Vaccination in Banaskantha) થઈ ગયું છે. તેમ છતાં જો ઓમિક્રોનનું સંક્રમણ વધે તો (New variant of Corona Omicron in Gujarat) ત્યારે કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રએ તૈયારી (Preparation of Banaskantha Administration) શરૂ કરી છે.

ઓક્સિજન બેડની વ્યવસ્થા

ઓમિક્રોનના કારણે દરરોજ 4,000 લોકોના કોરોના ટેસ્ટ કરાય છે

દેશ અને રાજ્યમાં ઓમિક્રોન વાઈરસ ફેલાઈ (New variant of Corona Omicron in Gujarat) રહ્યો છે. ગુજરાતમાં ઓમિક્રોન વાઈરસના (Omicron Cases in Gujarat) કેસ સામે આવતા તંત્ર કામે લાગ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હજી ઓમીક્રોન વાઈરસનો હજી એક પણ કેસ સામે આવ્યો નથી, પરંતુ જો ઓમિક્રોન વાયરસ વધુ સંક્રમણ ફેલાવે તો વધુ મુશ્કેલી ન પડે તે માટે તંત્રે તૈયારીઓ શરૂ કરી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર (Preparation of Banaskantha Administration) અને આરોગ્ય વિભાગ દ્વારા ઓમિક્રોન વેરિયન્ટને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવશે. ખાસ કરીને કોરોના વાયરસની બીજી લહેરની જેમ આવ્યા વધુ ઉગ્ર બને તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

જિલ્લામાં તંત્રએ 3,000 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી

પાલનપુરમાં ઓમિક્રોનના કેસ માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો

બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુરમાં ઓમિક્રોન વાઈરસના કેસ માટે વિશેષ વોર્ડ (Special ward started in Palanpur) ઉભો કરવામાં આવ્યો છે, જેમાં 42 જેટલા બેડ ઓક્સિજન કનેક્શન (Arrangement of Oxygen Bed in Banaskantha Hospital) સાથે જ તૈયાર કરવામાં આવ્યા છે. ડોક્ટરની ટીમ તેમ જ મેડીકલ સ્ટાફ પણ આ વોર્ડમાં માટે ગોઠવી દેવામાં આવ્યો છે. બનાસ મેડીકલ કોલેજમાં ઓમીક્રોન માટે ટેસ્ટિંગ પણ શરૂ કર્યા છે. આ અગાઉ કોરોના કાળમાં પણ બનાસ મેડીકલ કોલેજ જિલ્લાના અનેક દર્દીઓના સારવારનું કેન્દ્ર બની હતી ત્યારે ઓમિક્રોનની દહેશત વચ્ચે ફરી એકવાર બનાસ મેડીકલ કોલેજની ટીમ કામે લાગી છે.

બનાસકાંઠા જિલ્લામાં ઓમિક્રોનને લઈ તંત્ર સજ્જ

આ પણ વાંચો-Corona affected to Students: વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત, DEO સ્કૂલને આપશે શો કોઝ નોટિસ

તંત્રના તૈયારીઓના દાવા કેટલા સફળ થાય છે

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ બાદ ફરી એકવાર ઓમીક્રોન વેરિયન્ટની અસરના પગલે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ (Preparation of Banaskantha Administration) કરી દેવામાં આવી છે. કોરોના વાઈરસની બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ફરી એકવાર માનવજાત પર કોરોના વાઈરસના ઑમીક્રોન વેરિયન્ટની દહેશત વર્તાઈ રહી છે ત્યારે જો ઓમિક્રોનનું સંક્રમણ ફેલાય તો તંત્રના તૈયારીઓના દાવા કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details