ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં રાષ્ટ્રીય સેવા યોજના દિનની ઉજવણી કરાઈ - NSS Day celebrated in Deesa

ડીસાઃ 24 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય સેવા યોજના દિવસ. ડીસાની આદર્શ માધ્યમિક શાળાના NSS યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વિદ્યાર્થીએ અને શહેરમાં સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

ડીસામાં NSS દિવસની ઉજવણી કરાઈ

By

Published : Sep 24, 2019, 2:12 PM IST

ડીસામાં NSS યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદર્શ માધ્યમિક શાળાના NSS યુનિટના ધોરણ 11 -12 વિદ્યાર્થીઓએ ઉજવણીના ભાગરૂપે શાળા અને શહેરમાં સફાઈ કામ કર્યુ હતું. ત્યારબાદ ડીસા શહેરના બસસ્ટેન્ડની પણ વિદ્યાર્થીઓએ સફાઈ કરી હતી. આમ, NSS દિનની ઉજવણી કરીને શાળાના વિદ્યાર્થીઓએ લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

ડીસામાં NSS દિવસની ઉજવણી કરાઈ

ABOUT THE AUTHOR

...view details