બનાસકાંઠા:બનાસકાંઠાના ડીસામાં ગાંધી ચોક વિસ્તારમાંથી વન સંરક્ષણ હેઠળ આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ(Sale of prohibited goods in disa) થતું હોવાની ઘટના સામે આવી(Man caught selling remains of banned wild animals) છે. જેમાં વન વિભાગની ટીમે વેપારી પાસેથી વાઘ-સિંહના નખ, દાંત, શાહુડીના પીંછા, શિયાળના આંતરડા સહિત 34 જાતના વન્ય પ્રાણીઓના મૃગ અવશેષો(forest department recovered the remains of animals) જપ્ત કર્યા છે. વેપારીની અટકાયત કરી તેને રિમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ પણ વાંચોકાગળ પર કંપની બનાવી સરકારને લાખોનો ચુનો ચોપડ્યો
વન્યપ્રાણી અવશેષો સાથે આરોપી ઝડપાયો:બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં અત્યાર સુધી અનેક ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ થતું હતું અને જિલ્લામાં સૌથી વધુ ડુબલીકેટ વસ્તુઓ પણ ડીસામાંથી ઝડપાય(Man caught selling remains of banned wild animals) છે. હવે ડીસામાંથી વન્ય પ્રાણીઓના અવશેષો પણ વેપારીઓ પાસેથી મળી આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તાંત્રિક વિધિના હેતુસર જંગલી પ્રાણીઓના શારીરિક અવશેષોનું વેચાણ થતું હોવાની વાત બનાસકાંઠા વન વિભાગના અધિકારીઓને મળી હતી. જેના આધારે જિલ્લાના મદદનીશ વન સંરક્ષક ભરત ચૌધરી ,આરએફઓ એલ ડી રાતડા અને મુકેશ માળી સહિતની ટીમે વોચ ગોઠવતા ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં એક શખ્સ જંગલી પ્રાણીઓના મૃગ અવશેષ વેચતો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે તેને ઝડપી લીધો (Man caught selling remains of banned wild animals) હતો. ઝડપાયેલ શખ્સ અર્જુન દિનેશચંદ્ર મોદી પાસેથી વન વિભાગની ટીમે વાઘ અને સિંહના નખ તેમજ દાંત, શાહુડી ના પીંછા, શિયાળના આંતરડા સહિત શિડ્યુલ વનમાં આવતા પ્રતિબંધિત વન્યજીવોના 34 જાતના મૃગ અવશેષ જપ્ત કર્યાforest department recovered the remains of animals) હતા.