ગુજરાત

gujarat

By

Published : Apr 6, 2020, 8:19 PM IST

ETV Bharat / state

ડીસામાં લોકડાઉનનો ભંગ કરતા 11 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ...

ડીસામાં લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર 11 ઈસમો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાં લોકડાઉનનો ભંગ કરતા 11 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ...
ડીસામાં લોકડાઉનનો ભંગ કરતા 11 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ...

બનાસકાંઠા : કોરોના વાઈરસને લઈને સમગ્ર રાજ્યમાં લોકડાઉન અપાયું છે. આ લોકડાઉનનો અમલ થાય અને લોકો ઘરમાં રહે તે માટે પોલીસ પણ સક્રિય બની છે. તેમ છતાં પણ લોકો અવાર-નવાર લોકડાઉનના આદેશનો ભંગ કરતા હોય છે.

ડીસામાં લોકડાઉનનો ભંગ કરતા 11 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ...

જેના પગલે પોલીસ પણ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રહ્યા છે, ત્યારે ડીસામાં પણ રવિવારે લોકડાઉનનો ભંગ કરનાર અગિયાર વ્યક્તિઓ વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામનો ભંગ બદલ કલમ 188 અને 269 હેઠળ ગુનો નોંધી પોલીસ કાર્યવાહી કરી છે.

ડીસામાં લોકડાઉનનો ભંગ કરતા 11 ઈસમો સામે નોંધાઈ ફરિયાદ...

ABOUT THE AUTHOR

...view details