- મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા અંબાજી
- પત્ની અંજલી સાથે માતાજીની કરી આરતી
- કોરોનાથી લોકોને મુક્તિ મળે તેમજ નવું વર્ષ સારું જાય તેવી કરી પ્રાર્થના
- અમદાવાદના કર્ફ્યુ બાદ રૂપાણીએ આપ્યું પ્રથમ નિવેદન
- ગુજરાતમાં લોકડાઉનની અફવાને રદિયો આપ્યો
અંબાજી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીના આર્શીવાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા હતા. કોરોનાથી મુક્તિ મળે તેમજ નવું વર્ષ લાભદાયી નિવડે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાને પત્ની અંજલી સાથે માતાજી આરતી ઉતારી હતી.
અંબાજીની મુલાકાતે CM રૂપાણી
નવા વર્ષમાં મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી બનાસકાંઠાના અંબાજીની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેમની પત્ની અંજલી પણ ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ માં અંબાજીની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી.
અમદાવાદના કર્ફ્યુ બાદ રૂપાણીનું પ્રથમ નિવેદન