અંબાજીઆગામી તારીખ 8 નવેમ્બરના કારતક સુદ પુનમનાં દેવદિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2022) છે. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મીક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે.
અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર, ચંદ્રગ્રહણને કારણે મંદિર બંધ - Chandra Grahan 2022
અંબાજીમાં આગામી તારીખ 8 નવેમ્બરના કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2022) હતું. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મીક વિધિને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિનાં દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ હતું. જેના કારણે સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણના દિવસે સવારે 4.00 કલાકે કરવામાં આવ્યું હતું.
આખો દિવસ બંધઅંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ પણ રાખવામાં આવ્યું હતું. સવારે 6.30 કલાકે થતી મંગળાઆરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરવામાં આવી હતી. અંબાજી મંદિર તારીખ 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે. દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ હતું. ધાર્મીક વિધિને પુજા અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણના દિવસે સવારે 4.00 કલાકે કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિર બંધ સવારે 6.30 કલાક થી અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. અને સવારનાં 06.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અને સાંજનાં 06.30 ની આરતી રાત્રીના 9.30 કલાકે કરીને મંદિર મંગળ થશે. ત્યાર બાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. સવારના 6.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે સદન્તર બંધ રાખવામાં આવ્યું હતું. સાંજનાં 6.30 ની આરતી રાત્રી ના 9.30 કલાકે કરી ને મંદિર મંગળ થયું હતું. જોકે ભટ્ટજી મહારાજ ના જણાવ્યા મુજબ આ કાર્તકસુદ પૂર્ણિમા એ દીપ દાન નું વિશેષ મહત્વ છે પણ ચંદ્રગ્રહણ હોવાથી દીપ દાન તારીખ 6 અને તારીખ 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે.