ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી મંદિર 17 સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધી માટે બપોર બાદ બંધ રહેશે - Ambaji Temple Cleaning

અંબાજી: યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા ભાદરવી પુનમમાં આવેલા લાખો શ્રધાળુઓ અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ મંદિરની સાફ સફાઈ માટે પ્રક્ષાલન વિધિ કરવા માટે મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Ambaji Temple losed

By

Published : Sep 15, 2019, 6:47 PM IST

17 સપ્ટેમ્બર મંગળવારના રોજ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ માટે મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રક્ષાલનના દિવસે મંદિર બપોરના એક વાગ્યા સુધી ખૂલું રહેશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થી માટે સંપૂણ બંધ રહેશે અને મંદિરની પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ સાયંનકાલની આરતી રાત્રીના 9 કલાકે કરશે અને તેના બીજા દિવસથી દર્શનાર્થીનો સમય રાબેતા મુજબનો રહેશે.

અંબાજી મંદિર પ્રક્ષાલન વિધી માટે 17 સપ્ટેમ્બરે બપોર બાદ બંધ રહેશે

મંદિર દર્શન સમય

સવારે આરતી...7.30 થી 8.00
સવારે દર્શન......8.00 થી 11.30
બપોરે દર્શન ....12.30 થી 1.00 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે ત્યાર બાદ મંદિર પક્ષાલન વિધી માટે મંદિર સંપુર્ણ બંધ થશે અને પક્ષાલન વીધી પુર્ણ થયા બાદ સાંજની આરતી રાત્રીના 9.00 કલાકે કરાશે.

ABOUT THE AUTHOR

...view details