અંબાજી મેળોઃ બનાસકાંઠાના કલેક્ટરે માઁ અંબાના કર્યા દર્શન, જાણો શું કહ્યું... - કલેક્ટરે
અંબાજી: ગુજરાતનું દેવી શક્તિનું સૌથી મોટા યાત્રાધામ અંબાજી મહામેળાનો આજે પૂર્ણ થયો છે, ત્યારે મેળા દરમિયાન આજે પૂનમના દિવસે ખુદ બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાંગલેએ વહિવટીતંત્ર સાથે અંબાજી માતાજીના સાનિધ્યમાં પહોંચી માઁ અંબાના દર્શન કર્યા હતા.
![અંબાજી મેળોઃ બનાસકાંઠાના કલેક્ટરે માઁ અંબાના કર્યા દર્શન, જાણો શું કહ્યું...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4437544-123-4437544-1568450273827.jpg)
અંબાજી મેળોઃ બનાસકાંઠાના કલેક્ટરે માઁ અંબાના કર્યા દર્શને, જાણો શું કહ્યું...
મહત્વનું છે કે, આ અગાઉ સ્વચ્છ અંબાજીના સંકલ્પ સાથે કલેક્ટર પોતે જાત સફાઈ કરી હતી. પરિવાર સાથે પહોંચેલા કલેક્ટરે ઈ ટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
અંબાજી મેળોઃ બનાસકાંઠાના કલેક્ટરે માઁ અંબાના કર્યા દર્શને, જાણો શું કહ્યું...
Last Updated : Sep 14, 2019, 3:21 PM IST