- ગુજરાત સરકાક દ્બારા લેન્ડ-ગ્રેબિંગ એક્ટ-202 હેઠળ કાર્યવાહી
- ચંડીસર ખાતે જમીન પચાવી પાડવાના કેસમાં આરોપીને અટક કરાયો
- જમીન પચાવનાર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈ
બનાસકાંઠા :ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ-2020 પાસ કરી તમામ જિલ્લાઓમાંથી સરકારી જમીનો પર કબજો કરનાર ભુમાફિયાઓએ ઝડપી પાડેલી સરકારી જમીન ખાલી કરાવવા જિલ્લા કલેકટરોને આદેશ કરાયો હતો. જે હેઠળ બનાસકાંઠામાં અગાઉ ત્રણ જગ્યાએથી સરકારી જમીનો પર પાક્કું દબાણ કરનાર વ્યક્તિઓની અટકાયત કરી દબાણ ખુલ્લું કરાયું હતું.