અરવલ્લીમાં ઉતરાયણનો પર્વ ધામધૂમ પુર્વક ઉજવાયો - uttrayan celebration in arvalli
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ સાથે પતંગ રસીયાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણના પર્વ નિમિત્તે વહેલી સવારથી પતંગ રસિયાઓ ઉત્સાહ સાથે અવનવા પતંગો ચગાવતા હતા.
Arvalli
ઉત્તરાયણના તહેવાર પર લોકો હર્ષ ઉલ્લાસ સાથે પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા. પવન સારો રહેતા પતંગ રસિયાઓમાં આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ કાયપો છે.. એ લપેટ..લપેટ..’ની બુમોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું.