ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાના રાજપુર ગામે ગ્રામજનો દ્વારા હોળી પછીના પ્રથમ રવિવારે અનોખી ઉજવણી - રાજપુર ગામે ગ્રામજનો દ્વારા હોળી પછીના પ્રથમ રવિવારે અનોખી ઉજવણી

અરવલ્લી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ઉત્સવ પછીના પ્રથમ રવિવારે કેટલાક ગામડાઓમાં ઘરની બહાર રસોઈ બનાવી ભોજન કરવાની પરંપરા મુજબ મોડાસાના રાજપુર ગામે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ગામમાં દરેકના ઘરની બહાર આંગણામાં રસોઈ બનાવી લોકોએ ભોજન કર્યું હતું.

Etv Bharat, Gujarati News, Holi celebration
મોડાસાના રાજપુર ગામે ગ્રામજનો દ્વારા હોળી પછીના પ્રથમ રવિવારે અનોખી ઉજવણી

By

Published : Mar 16, 2020, 7:08 PM IST

Updated : Mar 16, 2020, 7:25 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ઉત્સવ પછીના પ્રથમ રવિવારે કેટલાક ગામડાઓમાં ઘરની બહાર રસોઈ બનાવી ભોજન કરવાની પરંપરા મુજબ મોડાસાના રાજપુર ગામે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ગામમાં દરેકના ઘરની બહાર આંગણામાં રસોઈ બનાવી લોકોએ ભોજન કર્યું હતું.

મોડાસાના રાજપુર ગામે ગ્રામજનો દ્વારા હોળી પછીના પ્રથમ રવિવારે અનોખી ઉજવણી
ગામના સૌ રહીશોએ જાળવેલી આ પરંપરા અનુસાર મહિલાઓએ પોતાના ઘર બહાર આંગણામાં રસોઈ બનાવી હતી અને ઘર બહાર બેસી પરિવારના સભ્યોએ ભોજન લીધું હતું. આ અનોખી ઉજવણીમાં સમગ્ર ગામ ઉમંગભેર જોડાયું હતું. વર્ષો પહેલા ઘઉંની લણણી કરી, ઘઉં પાક લેવાય પછી ખેતરે જઈને ઘઉંની શેવો રાધી ખેતરે ઉજાણી થતી હતી. રાજપુરના ધરતીપુત્રો આ પરંપરા આજે અકબંધ રાખી છે.
Last Updated : Mar 16, 2020, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details