ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયડમાં સુવિધાના અભાવે ચુંટણી બહિષ્કારની ચીમકી - ગ્રામજનો એ સુત્રોચાર કરી ચુંટણીનો બહિષ્કા

અરવલ્લીઃ જિલ્લાના બાયડ-માલપુર વિધાનસભાની પેટા ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. જેને લઇ ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. જોકે પ્રાથમિક સુવિધાથી વંચિત બાયડ તાલુકાના કેટલાક ગામડાઓમાં લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતુ થયુ હતું.

બાયડમાં સુવિધાના અભાવે ચુંટણી બહિષ્કારની ચીમકી

By

Published : Oct 5, 2019, 2:54 AM IST

બાયડના પેન્ટરપુરા ગામમાં પાકા રસ્તા, પ્રાથમીક શાળા અને આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે શાળામાં સુવિધા અને ગંદકીના મુદ્દે ગ્રામજનોએ સુત્રોચાર કરી ચુંટણીનો બહિષ્કાની ચીમકી ઉચ્ચારી હતી અને જો સમસ્યા નહિ ઉકેલાય તો આવનારા સમયમાં પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

બાયડમાં સુવિધાના અભાવે ચુંટણી બહિષ્કારની ચીમકી

ABOUT THE AUTHOR

...view details