દસમી સદીમાં બનેલી ચોરી પૌરાણિક સ્થાપત્યની બેનમૂન ધરોહર છે. અરવલ્લીની ગિરિમાળા વચ્ચે અને મેશ્વો નદીના કાંઠે બનેલી આ ચોરીની કલા કૃતિઓ અને કોતરણી ઐતેહાસિક મંદિરોનો મળતી આવે છે.
શામળાજી મંદિર નજીક દસમી સદીમાં બનેલી ચોરી મળી આવી, જાણો ઇતિહાસ
અરવલ્લીઃ જિલ્લામાં શામળાજી મંદિર નજીક દસમી સદીમાં બનેલી ચોરી આવેલી છે. પુરાતત્ત્વ વિભાગ મુજબ આ ચોરી રાજા હરિશચંદ્રના લગ્ન માટે બનાવવામાં આવી હતી અને અહીં તેઓએ લગ્ન કર્યા હતા.
શામળાજી મંદિર નજીક દસમી સદીમાં બનેલ ચોરી, જે હરિશચંદ્રના લગ્ન માટે બનાવવામાં આવી હતી
જોકે આ ચોરીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યોન હોવાથી શામળાજી આવતો લાખો ભક્તો અને પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ શકતા નથી. તેથી આ ચોરી અવાવરૂ સ્થળ બની ગઈ છે.