ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજીની ડિઝટલાઈઝડ ચેક પોસ્ટ હવે થશે બંધ - shamlaji checkpost close by 20 november

અરવલ્લીઃ રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટને અંદાજે ૫ કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય પ્રધાનના રાજ્યની બધી ચેક પોસ્ટ બંધ કરવાના નિર્ણયથી દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ પણ બંધ થઈ જશે. વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઇ છે. જેના કારણે આર.ટી.ઓનો પર કામનું ભારણ વધી ગયું છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. આ ચેક પોસ્ટ પર ડ્રાઈવરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સરકાર ગમે તેવો નિર્ણય અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાના રસ્તા શોધી જ લે છે .

શામળાજીની ડિઝટલાઈઝડ ચેક પોસ્ટ હવે થશે બંધ

By

Published : Nov 15, 2019, 3:21 AM IST

વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઇ છે. જેના કારણે આર.ટી.ઓનો પર કામનું ભારણ વધી ગયું છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે.આ ચેક પોસ્ટ પર ડ્રાઈવરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સરકાર ગમે તેવો નિર્ણય અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાના રસ્તા શોધી જ લે છે .

શામળાજીની ડિઝટલાઈઝડ ચેક પોસ્ટ હવે થશે બંધ

ABOUT THE AUTHOR

...view details