અરવલ્લીમાં લોકસભાની તડામાર તૈયારીઓ, EVM/VVPAT ને ગામડાઓના મત વિસ્તારમાં પહોંચાડાયા - EVM/VVPAT
મોડાસા : અરવલ્લી જિલ્લાના કલેક્ટર અને ચૂંટણી કમિશ્નરે લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો. જેમાં જિલ્લાના તાલુકાઓ અને ગામડાઓના મત વિસ્તારમાં EVM/VVPAT મશીનોને પહોંચાડવામાં આવ્યા છે.
![અરવલ્લીમાં લોકસભાની તડામાર તૈયારીઓ, EVM/VVPAT ને ગામડાઓના મત વિસ્તારમાં પહોંચાડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2829085-thumbnail-3x2-elections.jpg)
EVM/VVPAT મશીનોનું વિતરણ
અરવલ્લી જિલ્લાના કલેક્ટર અને ચૂંટણી કમિશ્નરે લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો. જેમાં જિલ્લાના તાલુકાઓ અને ગામડાઓના મત વિસ્તારમાં EVM/VVPAT મશીનોનેપહોંચાડવામાંઆવ્યાહતા.
લોકસભાની તૈયારીઓ
અરવલ્લી જિલ્લા ક્લેકટર અને ચૂંટણી કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું,કે મશીનોની બરાબર ચકાસણી થઈ ચૂકી છે. રાજકીય પક્ષોને પણ આ અંગે માહિતી આપવામાં આવી છે.