અરવલ્લીજિલ્લામાં હત્યા, લૂંટ મર્ડર તેમજ દારૂની હેરાફેરી (murder case in Arvalli) કરનાર સૂકો જાપ્તામાંથી ફરાર થઇ જતા પોલિસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. જેને લઈને પોલીસની શાખ દાવ પર લાગતા તાબડતોડ ત્રણ ટીમો બનાવી સૂકાના સંભવિત સ્થળો પર વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ભાગેડુ આરોપી તેની પ્રેમિકાને મળવા જતા ડોડીસરાથી ઝડપાઈ ગયા હતો. (suko ascending murder case in Arvalli)
GUJCTOCનો આરોપી ફરાર, પ્રેમિકાને મળવા જતા ફરી ઝડપાયો - murder case in Arvalli
અરવલ્લીમાં GUJCTOCનો આરોપી પોલીસ જાપ્તામાંથી (GUJCTOC accused in Arvalli ) ફરાર થઇ જતા બેડામાં ખળભળાટ મચ્યો હતો. જેને લઈને આ આરોપીને પકડવા માટે ત્રણ ટીમો બનાવી સૂકાને પકડી પાડવામાં આવ્યો હતો.(murder case in Arvalli)
શું છે સમગ્ર મામલોદોઢ વર્ષ અગાઉ સમગ્ર અરવલ્લીમાંપ્રોહિબિશન અને લૂંટ વીથ મર્ડર જેવા ગુનાને લઈને નામચીન સૂકા ડુંડ વિરુદ્ધ પોલિસે GUJCTOCનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. દોઢ વર્ષ બાદ કોર્ટમાંથી પેરોલ (GUJCTOC accused in Arvalli) જામીન મળતા પોલીસ જાપ્તા સાથે તેના ઘરે હતો. આ દરમિયાન પોલીસને ચકમો આપી સૂકો ફરાર થઇ ગયો હતો. જિલ્લા પોલીસ વડા એ LCB, SOG તેમજ ભિલોડા પોલીસના 25 પોલીસ કર્મીઓની ત્રણ ટીમો બનાવી આરોપીના સંતાવાના સંભવિત સ્થળો પર વોચ ગોઠવી હતી. આરોપી તેની પ્રેમિકાને મળવા ડોડીસરા જવાનો છે તેવી બાતમી મળતા અગાઉથી ઘાત લગાવીને બેઠેલી પોલીસે સૂકાને ઝડપી લીધો હતો. (Crime News in Arvalli)
1 PSI અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડઆ ઉપરાંતએવી પણ વિગતો મળી રહી છે કે,ખુંખાર આરોપી ભાગી જતા જાપ્તા વાળા પોલીસ કર્મીઓ પર ગાજ પડી હતી. જેને લઈને પેરોલ પરથી સુકો ડુંડ ભાગી જવાના કેસમાં 1 PSI અને 3 પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. અપહરણ વીથ મર્ડરના ગુનામાં સામેલ (Aravalli murder and kidnapping case) નામચીન બુટલેગર સુકા ડુંડ અને તેના સાગરીતોને ઝડપી પાડવા દોઢ વર્ષ પહેલા બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી તેના ગામની એક ઝાડી-ઝાંખરામાંથી દબોચી લીધો હતો. (Accused absconding from Arvalli police seizure)