ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદાનને લઈ અરવલ્લીના મતદારોમાં અનેરો ઉત્સાહ - Election News

અરવલ્લીઃ સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક પર 20 ઉમેદવારો વચ્ચે આજે ખરાખરીનો જંગ જામ્યો છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કતારમાં લગી ગયા છે. ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રવલ્લીના મતદારોમાં અનેરો ઉત્સાહ

By

Published : Apr 23, 2019, 12:34 PM IST

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં કુલ 17,97,211 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તો જોવું રહ્યુ કે, અરવલ્લી જિલ્લાના ઉમેદવારો કોને સૌથી વધારે મત આપી સુકાન ડોર સોંપશે.

અરવલ્લીના મતદારોમાં અનેરો ઉત્સાહ

ABOUT THE AUTHOR

...view details