- મોડાસા કોરોના વાયરસમુક્ત કરવા માટે ફોગિંગ કરાયું
- દવાનો છંટકાવ કરીને જાહેર માર્ગો સેનિટાઇઝ કરાયાં
- મોડાસામાં કોરોનાનો આંક 272 પર પહોંચ્યો
- કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા ફોગિંગ
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોનાના સંક્રમણને અટકાવવા નગરપાલિકા દ્વારાફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાયકલ મારફતે મુખ્ય રસ્તાઓ તેમ જ નાની ગલીઓમાં ફોગિંગ કરવામાં આવ્યુ હતું. મોડાસાના ચાર રસ્તાથી બસ સ્ટેશન સુધીના તમામ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.