ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ગુજરાત આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં મોડાસા સાયન્સ કોલેજની ટીમ બની ચેમ્પિયન - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી

અરવલ્લી: ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં મોડાસા સાયન્સ કોલેજની ટીમ ચેમ્પિયન બની છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં મોડાસા સાયન્સ કોલેજનો વિજય થયો છે. બે દિવસીય ટુર્નામેન્ટનું પાટણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેચ મોડાસા સાયન્સ કોલેજ અને પ્રમુખ સ્વામી સાયન્સ, કડી કોલેજ વચ્ચે રમાઈ હતી. જેમાં સર પી.ટી સાયન્સ કોલેજનો વિદ્યાર્થી ઋત્વિક ઉપધ્યાય ચેમ્પિયન બન્યો હતો.

આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં મોડાસા સાયન્સ કોલેજની ટીમ ચેમ્પિયન

By

Published : Aug 11, 2019, 10:34 PM IST

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં મોડાસા સાયન્સ કોલેજનો વિજય થયો છે. બે દિવસીય ટુર્નામેન્ટનું પાટણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેચ મોડાસા સાયન્સ કોલેજ અને પ્રમુખ સ્વામી સાયન્સ, કડી કોલેજ વચ્ચે રમાઈ હતી. જેમાં સર પી.ટી સાયન્સ કોલેજનો વિદ્યાર્થી ઋત્વિક ઉપધ્યાય ચેમ્પિયન બન્યો હતો.

ઋત્વિક ઉપધ્યાય ને કોલેજ મંડળના હોદ્દેદારો અને વ્યાયામ પ્રોફેસર રાજેશ ખરાડી, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં 20 કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details