ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી: લોકડાઉન-4માં શરતી છૂટછાટ સાથે ધંધા રોજગાર શરૂ થયા - અરવલ્લી જિલ્લામાં રોજગાર વ્યવસાય ફરી ધમધમતા

અરવલ્લી જિલ્લામાં રોજગાર વ્યવસાય ફરી ધમધમતા થતા નગરમાં રાબેતા મુજબ અવર જવર જોવા મળી હતી. મોડાસા નગરમાં વહેલી સવારે લોકો ખરીદી કરવા નીકળ્યા હતા. જેને લઈને રસ્તાઓ પર વાહનોની ભીડ જોવા મળી હતી.

lockdown
અરવલ્લી જિલ્લામાં રોજગાર વ્યવસાય ફરી ધમધમતા

By

Published : May 19, 2020, 12:41 PM IST

અરવલ્લી : જિલ્લામાં બત્રીસ જેટલા કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં માત્ર જીવન જરૂરીયાત ચીજવસ્તુઓનું વેચાણ કરી શકાશે .જે માટે સવારે 8 થી બપોરના 3 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

અરવલ્લીમાં લોકડાઉન 4.0 અમલી બનતા ધંધા રોજ ધમધમ્યા

ABOUT THE AUTHOR

...view details