અરવલ્લી જિલ્લાના મોડાસાના ધુણાઈ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં( Siddhi Vinayak temple in Modasa)આજે ગણેશ સ્થાપન (Ganesh Chaturthi 2022)કરવામાં આવ્યું હતું. ભગવાનને લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કિંમતી સુવર્ણ સિંહાસન પર બિરાજમાન (Ganesha idol on golden throne)કરવામાં આવ્યા છે. ત્યારે ભક્તો દર્શનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.
સુવર્ણ સિંહાસન પર બિરાજમાન વિઘ્નહર્તામોડાસા નગરના ડીપ વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરમાં( Siddhi Vinayak temple) વિઘ્નહર્તા ભગવાન ગણપતિ દાદાની મનોહર મૂર્તિનું સ્થાપન(Ganesh idol)કરવામાં આવ્યું હતું. આજે અંદાજે 30 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કિંમતી સુવર્ણ સિંહાસન પર ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોનાળિયેર અને માટીના સંગમથી બની રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ, દિવ્યાંગો આપી રહ્યા છે ફાળો