અરવલ્લીના ખેડૂતોએ કર્યુ ઓર્ગેનિક શેરડીનું વાવેતર - organic sugarcane
અરવલ્લી જિલ્લાના શેરડીનું વાવેતર કરવામાં ખેડૂતોને સફળતા મળી છે. મોડાસા તાલુકાના ગઢડા કંપા ખાતે ખેડૂતોના એક સમૂહ દ્વારા ઓર્ગેનિક શેરડીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને તેમાં મગફળી પણ વાવી હતી જેમાંથી સારું ઉત્પાદન મળ્યું હતું તો હાલ મલ્ટી ક્રોપ શેરડી અને ચણાનું વાવેતર કર્યું છે.
ખેડૂતોએ કર્યુ ઓર્ગેનિક શેરડીનું વાવેતર
અરવલ્લીઃ જિલ્લામાં શેરડીનું વાવેતર કરવામાં ખેડૂતોને સફળતા મળી છે. મોડાસા તાલુકાના ગઢડા કંપા ખાતે ખેડૂતોના એક સમૂહ દ્વારા ઓર્ગેનિક શેરડીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને તેમાં મગફળી પણ વાવી હતી જેમાંથી સારું ઉત્પાદન મળ્યું હતું તો હાલ મલ્ટી ક્રોપ શેરડી અને ચણાનું વાવેતર કર્યું છે.