ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ, કુલ 12 ઉમેદવારો મેદાનમાં - Gujarati News

અરવલ્લીઃ વિવાદોના વમળમાં ઘેરાયેલી અરવલ્લી જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આખરે આજે યોજવામાં આવી હતી. ચૂંટણીને લઈને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

અરવલ્લી જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઇ

By

Published : Jul 14, 2019, 12:47 PM IST

અરવલ્લી જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજે જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં કુલ 5564 મતદારો 12 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. જોકે ચૂંટણી દરમ્યાન મતની સ્લીપ પર ક્રમાંક નંબર લખેલ હોવાથી કેટલાક મતદારોએ પોતાની ઓળખ છતી થાય છે, તેથી મતદાન ગુપ્ત નથી તેવો આક્ષેપ કર્યો હતો.

અરવલ્લી જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઇ

ABOUT THE AUTHOR

...view details