ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના શામળાજીમાં ટ્રેલરના અકસ્માતમાં ચાલકનું મોત

​​​​​​​અરવલ્લ્લીઃ શામળાજી બસ-સ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રેલરનું અકસ્માત થતા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માતમાં ટ્રક-ટ્રેલરના બે ઉભા ફાળકા થઈ ગયા હતા. સતત ટ્રાફીકવાળા હાઇવે નંબર 8 પર અકસ્માતના પગલે ટ્રાફીક જામ થયુ હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક પૂર્વરત કરાવ્યો હતો.

By

Published : Jun 17, 2019, 8:41 PM IST

Arvalli

રાજસ્થાન તરફથી માલસામાન ભરી આવતા ટ્રક-ટ્રેલર નંબરRJ 20 GB 4857ચાલકે આગળ જઇ રહેલા વાહને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રક-ટ્રેલરના ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

અરવલ્લીના શામળાજીમાં ટ્રેલરના અકસ્માતમાં ચાલકનું મોત

ABOUT THE AUTHOR

...view details