અરવલ્લીઃ મતદાન કરવા આવેલા મતદારો તેમજ ચૂંટણી કાર્યમાં જોડાયેલા કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આવેલા મતદારોને સંબોધતા જિલ્લા કલેકટરે નવી નોંધણી કરવા આવેલા મતદારોનો ઉત્સાહ અને જાગૃતતા તેમજ અચૂક મતદાન કરતા મતાદારોની લોકશાહી પ્રત્યેની શ્રદ્ધાને બિરદાવી હતી.
અરવલ્લીમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રિય મતદાર દિવસનં કરાયું આયોજન - voter day was held in Aravalli
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રિય મતદાર દિવસ યોજવામાં આવ્યો હતો.
અરવલ્લીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રિય મતદાર દિવસનં કરાયું આયોજન
કાર્યક્રમની શરૂઆતમાં કલેકટર થતા ચૂંટણી અધિકારી દ્રારા દિવ્યાંગ તેમજ સિનિયર સીટીઝન મતદારોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોડાસા તાલુકાના મામતદાર , પ્રાંત અધિકારી , ચૂંટણી અધિકારી તેમજ મોટી સંખ્યામાં મતાદારો ઉપસ્થિત રહ્યા હતા.