ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં વિદેશથી પરત ફરેલા લોકોના ઘરની બહાર આરોગ્ય વિભાગે નોટિસ ચોંટાડી - from abroad

સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાઈરસે ગુજરાતમાં દેખા દેતા ગુજરાતમાં કુલ 14 કેસ નોંધાયા છે. ત્યારે વિદેશથી પરત ફરેલા લોકોના ઘરની બહાર આરોગ્ય વિભાગે નોટિસ ચોંટાડી છે.

etv bharat
etv bharat

By

Published : Mar 21, 2020, 11:46 PM IST

મોડાસા: કોરોનો વાઈરસના ભયના પગલે રાજ્યભરમાં અરોગ્ય વિભાગ તરફથી સાવચેતીના પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે તંત્રએ વિદેશથી આવેલા લોકોને સ્વેચ્છીક માહિતી આપવા જણાવ્યુ છે. છેલ્લા 21 દિવસમાં વિદેશથી પરત આવેલા લોકોએ આરોગ્ય તંત્રેને જાણ કરી હતી. આરોગ્ય તંત્રએ આવા વ્યક્તિઓના ઘર આગળ નોટિસ ચોંટાડી મુલાકાતીઓને સાવચેત રહેવાની તાકીદ કરી છે. મોડાસામાં આવા કેટલાક પરિવારના ઘરની બહાર આવી નોટિસ ચોંટાડવામાં આવી છે. જેથી વિદેશથી આવેલા વ્યક્તિઓને થોડું અજુગતુ લાગ્યુ હતું.

આરોગ્ય વિભાગે નોટીસ ચોંટાડી

ABOUT THE AUTHOR

...view details