અરવલ્લી : મોડાસાના સાયરા ૧૯ વર્ષીય યુવતીના અપહરણ, ગેંગ રેપ અને હત્યાના ચકચારી કેસની તપાસ ૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમ કરી રહી છે. જે મામલે બિમલ ભરવાડ વિરૂદ્વ આઇ.પી.સી 504 અને 201 તેમજ દુષ્પ્રેરણ કરેલ હોવાના મજબતુ પરુાવા પ્રાપ્ત થતા કલમ ૩૦૬ મજુબનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરવામાં આવનાર છે.
મોડાસામાં યુવતિના અપમૃત્યુ મામલે આરોપીઓને હત્યા અને બળાત્કારના ગુનામાં કલીન ચીટ - કોર્ટ
જિલ્લાના મોડાસાના સાયરા ૧૯ વર્ષીય યુવતીના અપહરણ, ગેંગ રેપ અને હત્યાના ચકચારી કેસની તપાસ ૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમ કરી રહી છે. સી.આઇ.ડી ક્રાઇમે કોર્ટમાં રજુ કરેલા રીપોર્ટમાં જણાવ્યુ છે કે યુવતિ સાથે હત્યા અને બળાત્કારના કોઇ જ પુરાવા ન મળતા ત્રણયે આરોપીઓને હત્યા અને બળાત્કારના ગુનામાં ક્લીન ચીટ આપી દીધી છે.
![મોડાસામાં યુવતિના અપમૃત્યુ મામલે આરોપીઓને હત્યા અને બળાત્કારના ગુનામાં કલીન ચીટ મોડાસામાં યુવતિના અપમૃત્યુ મામલે આરોપીઓને હત્યા અને બળાત્કારના ગુનામાં કલીન ચીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6388996-59-6388996-1584046216968.jpg)
મોડાસામાં યુવતિના અપમૃત્યુ મામલે આરોપીઓને હત્યા અને બળાત્કારના ગુનામાં કલીન ચીટ
મોડાસામાં યુવતિના અપમૃત્યુ મામલે આરોપીઓને હત્યા અને બળાત્કારના ગુનામાં કલીન ચીટ
આ ચકચારી ઘટનાના બે આરોપીઓ દર્શન ભરવાડ અને જીગર ભરવાડ સામે કોઇ જ ગુનો બનતો નથી. તેથી સી.આર.પી.સી.ની કલમ ૧૬૯ મજુબનો કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવશે.