ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયડમાં માધવ ચોકડી નજીક અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે મોત - અકસ્માત

અરવલ્લીઃ જિલ્લાના બાયડની માધવ ચોકડી પાસે રિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

Accident in Bayad Aravalli, the woman died at accident place
Accident in Bayad Aravalli, the woman died at accident place

By

Published : Dec 16, 2019, 12:53 PM IST

જિલ્લાના બાયડના હાઇવે પર દિન-પ્રતીદિન અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બાયડના માધવ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઇજા થતા, તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અકસ્માત સ્થળે પોલીસ પહોંચી હતી. બાયડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details