ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના ખાંભામાં રાસાયણિક ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો - Amreli news

અમરેલીના ખાંભામાં ગેરકાયદેસર રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો હતો. ટ્રકમાં આવેલા 50 કિલોની 410 રાસાયણિક ખાતરની થેલીઓ સીઝ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અમરેલીના ખાંભામાં ગેરકાયદેસર રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો
અમરેલીના ખાંભામાં ગેરકાયદેસર રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો

By

Published : May 29, 2020, 3:31 PM IST

અમરેલીઃ શહેરના ખાંભામાં ગેરકાયદેસર રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો હતો. ગતરાત્રે ટ્રકમાં આવેલા ખાતરનો જથ્થો ખેતીવાડી શાખાએ ઝડપી પાડ્યો હતો. રાસાયણિક ખાતર વેંચતા દુકાનદાર પાસે લાયસન્સ ન હોવાથી કડક કાર્યવાહી કરાઈ હતી.

અમરેલીના ખાંભામાં રાસાયણિક ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

ખેતીવાડી શાખા દ્વારા ખાંભામાં દુકાન સીઝ કરી ગેરકાયદેસર રીતે વહેંચાણ કરતા 4 શખ્સો સામે ફરીયાદ નોધાઇ હતી. ટ્રકમાં આવેલા 50 કિલોની 410 રાસાયણિક ખાતરની થેલીઓ સીઝ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટર આયુષ ઓકે ગેરકાયદેસર ઝડપાયેલા રાસાયણિક ખાતર અંગે આપી માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details