ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના બાયડમાં ભારે માત્રામાં ગૌમાંસ ઝડપાયું, યુવાનોમાં ભારે આક્રોશ - સાઠંબા ગામની નવી વસાહત

અરવલ્લીઃ જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામની નવી વસાહતમાં ગૌ માંસ હોવાની બૂમ ઉઠતા જાગૃત યુવાનોએ જનતા રેડ કરતા કસાઈઓ નાસી છૂટ્યા હતા. ગૌમાંસ મળી આવતા યુવકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ અંગે સાઠંબા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

અરવલ્લીના બાયડમાં ભારે જથ્થામાં ગૌ માંસ ઝડપાયું
અરવલ્લીના બાયડમાં ભારે જથ્થામાં ગૌ માંસ ઝડપાયું

By

Published : Dec 7, 2019, 11:36 PM IST

Updated : Dec 7, 2019, 11:54 PM IST

જનતારેડના પગલે પીએસઆઈ રાઓલ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી . જોકે હજુ માંસના નમૂના લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આ અંગે કોઈ ગુન્હો નોંધાવામાં આવશે.

અરવલ્લીના બાયડમાં ભારે જથ્થામાં ગૌ માંસ ઝડપાયું
Last Updated : Dec 7, 2019, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details