અરવલ્લી કોરોના જેવા કપરાકાળ દરમિયાન ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં 108 ઈમરજન્સી સેવા (Aravalli Ambulance Service)આર્શીવાદ રૂપ બની છે. ચાલુ વર્ષ 2022માં આજ દિન સુધી મા અંદાજિત1.20 લાખ જેટલા ઈમરજન્સી કોલ આવેલ છે.
જીવ બચાવવા માટે કટિબદ્ધજેમાં અરવલ્લી (108 services become blessing in Aravalli ) જિલ્લામાં 15947 જેટલા કોલ આવેલા હતા. ઇ એમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસની 108 ઈમરજન્સી (Ambulance Service in gujarat) સેવા છેલ્લા 15 વર્ષ થી ગુજરાત રાજ્યના લોકોના જીવ બચાવવા માટે ભ(benefited from emergency services ) કટિબદ્ધ રહી છે. કોરોના જેવા કપરાકાળ દરમિયાન 108 દ્વારા રાત દિવસ જોયા વગર ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવેલ છે.
આ પણ વાંચો PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોકો માટે બની ગયા 'ડ્રીમ', સી પ્લેન ને દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ બંધ
12 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરતઅરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે ત્યારે અરવલ્લી જિલ્લામાં ટોટલ 12 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ વર્ષ દરમીયાન 15947 જેટલી ઈમરજન્સી અરવલ્લી જિલ્લા ની 108 દ્ધારા પૂરી પાડવામાં આવેલ છે. જેમાં થી 5894 જેટલી સગર્ભા ની પ્રસૂતિ કેસ 108 ને મળેલ છે.
સારી રીતે પૂરીતેમજ અન્ય ઈમરજન્સી સેવા જેવી કે અકસ્માત ને લાગતા 2320; પડી જવાના 1689; શ્વાસ લેવામાં તકલીફ પડતા 812; હ્રદય ને લગતા 532; પેટમાં દુખાવાના 1489 ; પોઈઝનિંગ ના 387 ; પેરાલીસીસ ને લગતા 76 ;તથા અન્ય 2748; અલગ અલગ કોલ આવેલ હતા. આ દરેક ઈમરજન્સી અરવલ્લી 108 દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી કરવામાં આવેલ છે.
કામગીરીને ધ્યાનમાંકામગીરીને બિરદાવામાં આવી આ કામગીરીને ધ્યાનમાં રાખી ને ખેડા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી ઉપરાંત સુપરવાઇજર ભૂપેન્દ્ર ચૌધરીએ પણ 108 ના તમામ કર્મચારીઓની આ સેવાને બિરદાવી હતી.