- 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કર્યું સ્કેટિંગ યાત્રાનું આયોજન
- કરમસદ થી કેવડિયાની 138 કિલોમીટર જેટલી સ્કેટિંગ યાત્રા કરી
- આણંદના યુવાનની સરદારને અનોખી રીતે અપાઇ પુષ્પાંજલિ
આણંદ : આણંદનો રહેવાસી, 20 વર્ષીય અગસ્થય વાળંદ જેને પહેલે થી સ્કેટિંગમાં રુચિ છે. જે આજે 31 ઓક્ટોબર 2021 ના દિવસે સરદાર પટેલના જન્મ દિવસે(Sardar Vallabhbhai Patel was born today) કરમસદ ખાતે થી સ્ટેચ્યુ ઓફ યુનિટી(Karamsad to Statue of Unity)ની અંદાજે 138 કિલોમીટર જેટલી સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરી હતી અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી છે. આ પ્રકારે સ્કેટિંગ યાત્રા કરી તેમના જન્મદિવસ નિમિતે સરદાર પટેલને પુષ્પાંજલિ આપવામાં આવતી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
8 થી 10 કલાકની સ્કેટિંગ યાત્રા કરાઇ