હાલ લોકસભા ચૂંટણીને લઇ દરેક રાજકીય પક્ષો પોતાની પાર્ટીના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત જોવા મળે છે. પોતાની પાર્ટીના વિજય માટે ઘણા સંમેલનનું આયોજન કરતા હોય છે.
પ્રિયંકા ગાંધી પર મનસુખ માંડવિયાએ કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું...
આણંદઃ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના માર્ગ પરિવહન પ્રધાન મનસુખ માંડવિયાએ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા.
આણંદ
ત્યારે આણંદમાં ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં મનસુખ માંડવિયાએ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘દાદીમાં જેવું નાક હોય અને જો સતા મળી જતી હોય તો ચીનમાં ઘરે-ઘરે...’ ખેર છોડો.. તો આપણે જ સાંભળીએ કે મનસુખ માંડવિયાએ પ્રિયંકા પર પ્રહાર કરતા શું કહ્યું..