- ઉમરેઠમાં ફરી એક વાર સરકારી અનાજની હેરાફેરી ઝડપાઇ
- 232 બોરી સરકારી અનાજ ભરેલી આઈસર ઝડપાઇ
- આઇસર સાથે એક શખ્સની પોલીસે કરી અટકાયત
- જથ્થો કાળાબજાર માટે સગેવગે કરવામાં આવતો હોવાનો ખુલાસો
ઉમરેઠમાં ગરીબોના હકનું અનાજ સગેવગે કરતા એક શખ્સની અટકાયત, પોલીસે ગુનો દાખલ કર્યો - ananad crime
આણંદની ઉમરેઠ પોલીસે ભગવાનવગા ખાતેથી 232 કટ્ટા સરકારી ઘઉંનો જથ્થો ભરેલી એક આઈસર ટ્રક સાથે ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જથ્થો કાળાબજાર માટે સગેવગે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.
ઉમરેઠમાં ગરીબોના હકનું અનાજ સગેવગે કરતા એક શખ્સના અટકાયત
આણંદઃ ઉમરેઠ પોલીસે ભગવાનવગા ખાતેથી 232 કટ્ટા સરકારી ઘઉંનો જથ્થો ભરેલી એક આઈસર ટ્રક સાથે ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જથ્થો કાળાબજાર માટે સગેવગે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.