- ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યુંચેકિંગ
- રાજકોટમાં બનેલી આગની ઘટનાના પગલે આણંદમાં તંત્ર હરકતમાં
- આણંદની કોવિડ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ
આણંદમાં તંત્ર હરકતમાં, કોવિડ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ - આણંદ હોસ્પિટલ
આણંદમાં આવેલી વિવિધ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં આજે વિવિધ સરકારી વિભાગો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં આણંદ આરોગ્ય વિભાગ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આણંદમાં તંત્ર હરકતમાં, કોવિડ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ
આણંદઃઆ અંગે માહિતી આપતા આણંદ જિલ્લાના ફાયર ઓફિસર ધર્મેશ ગોરેા જણાવ્યું હતું કે આ કાર્યવાહી કોવિડ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આરોગ્ય વિભાગ એમજીવીસીએલના અધિકારીઓ અને આણંદ ફાયર વિભાગ દ્વારા કોવિડ હોસ્પિટલમાં દુર્ઘટનાના સંભવિત તમામ પાસાંઓ અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.