આણંદ: જિલ્લાના સરદારગંજ બજારમાં તંત્ર નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે. લોકડાઉનને એક મહિનાનો સમય વીતી ગયો છે, ત્યારે હવે દરેક નાગરિકની પણ એક નૈતિક ફરજ બને છે કે, કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે સ્વયં શિસ્ત જાળવે અને પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા સરકારની ગાઈડલાઈનનું પાલન કરે, ઘરે રહો સુરક્ષિત રહો.
કોવિડ-19: સ્વયં શિસ્તમાં રહો, સુરક્ષિત રહો - Be self-disciplined Be safe
આણંદ જિલ્લાના સરદારગંજ બજારમાં તંત્ર નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યું છે.
![કોવિડ-19: સ્વયં શિસ્તમાં રહો, સુરક્ષિત રહો સ્વયં શિસ્તમાં રહો સુરક્ષિત રહો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6931586-483-6931586-1587787793323.jpg)
સ્વયં શિસ્તમાં રહો સુરક્ષિત રહો
આ સાથે ETV BHARAT પણ દેશના નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે, કોરોના અંગે જાગૃત બનો. સ્વયં શિસ્તનું પાલન કરો અને સુરક્ષિત રહો.