આણંદજે વસ્તુ હાનિકારક છે તેનું ઉત્પાદન મબલખ થઇ(tobacco crop increased gujarat) પણ રહ્યું છે અને વેચાણપણ થઇ જ રહ્યું છે. માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક તમાકુ માટેની જાહેરાત અને વિરોધ તો કરવામાં આવે છે. પરંતુ સરકાર કોઇ નકર પગલાઓ જેની સામે ભરવાના હોય છે તે ભરતી નથી. એટલે કે ખરેખર તમાકુના વાવેતર પર જ બેન્ડ કરી દેવાની (Anand cultivation of tobacco crop increased ) જરૂર છે, જેના કારણે અવેડામાંથી આવે તો કૂવામાં આવે. પરંતુ આ વચ્ચે આણંદ જિલ્લામાં તમાકુનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ તમાકુના દિનપ્રતિદિન વધતા જતા ઉપયોગના કારણે તેના વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. જો કે તમાકુ સેવનથી કેન્સરસહિતની ગંભીર બિમારીઓ થવાની વધુ સંભાવના છે.
સરકારની ઓફિશયલ ચૂપીસરકાર અગાઉના સમયમાં સોનાના(Tobacco cultivation increased in Anand) પર્ણના મુલક તરીકે ઓળખાતા ચરોતર પ્રદેશમાં તમાકુ જ મુખ્ય ખેતી પાક હતો. જુદા જુદા પ્રકારની તમાકુની ખેતી દ્વારા અનેકો ખેડૂતો આર્થિક રીતે સદ્ઘર બન્યા છે. આણંદ જિલ્લામાં તમાકુનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો કે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક તમાકુની ખેતી ઘટાડવા સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની ખેતી પર કોઇ રોક કે પ્રતિબંધ કરવામાં આવતો નથી.