ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ-વડોદરા એક્સેપ્રેસ વે પર બસમાં લાગી આગ, 56 યાત્રીઓનો આબાદ બચાવ - Gujarat

આંણદ: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આંણદ જિલ્લાના વાસદ પાસે એક બસમાં આગ લાગી હતી. આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે બસમાંથી સવાર  59 યાત્રીઓને કોઇ જાનહાની થઇ નથી.

અમદાવાદ-વડોદરા એક્સેપ્રેસ વે પર બસમાં લાગી આગ, 56 યાત્રીઓનો આબાદ બચાવ

By

Published : Jun 16, 2019, 11:16 AM IST

આ બસ આંણદના નાપાથી મુંબઈ હાજીઅલની દરગાહ જતી હતી. બસમાં 56 યાત્રીઓથી ભરેલી આ બસ અમદાવાદ વડોદરા અક્સેપ્રેસ વે પરથી પસાર થતી હતી. ત્યારે બસમાં અચાનક આગ લાગી હતી. જોકે મુસાફરોને આબાદ બચાવી લેવામાં આવ્યા છે.

અમદાવાદ-વડોદરા એક્સેપ્રેસ વે પર બસમાં લાગી આગ, 56 યાત્રીઓનો આબાદ બચાવ

ABOUT THE AUTHOR

...view details