રૂપાલાનું ગામઠીશૈલીમાં ભાષણ, સ્ટ્રાઈક મુદ્દે કહ્યું- દેશની કેટલીક જીવાતોને પુરાવા જોઈએ - purushotam rupala
આણંદ: એક જાહેર સભામાં પ્રચાર કાર્યક્રમની જાહેર સભામાં પુરષોતમ રૂપાલાએ સ્થાનિકોને સંબોધ્યા હતાં. સર્જીકલ સ્ટ્રાઇકને લઇને વિરોધ પક્ષ પર આક્ષેપો કર્યા હતા.
સ્પોટ ફોટો
ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દેશમાં નેતાઓ પોતાના પક્ષને લઇને ભાષણબાજી કરતા જોવા મળે છે, ત્યારે આણંદ જિલ્લામાં પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી પછી પંચાયતોને શક્તિશાળી બનાવી સત્તા અને પૈસા આપી નરેન્દ્રભાઈ એ વહેવાર કરી દીધો છે. હવે 23મી એ તમારે વહેવાર મત આપીને કરવાનો છે તેવુ જણાવ્યું હતું.