સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 65 મો પદવીદાન સમારોહ યોજાયો આણંદ:15 ડિસેમ્બરના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે 65મો પદ વિધાન સમારંભ યોજાયો(65 convocation of sardar patel university) હતો. સરદાર નિર્વાણ દિવસે વર્ષોથી (Sardar Vallabhbhai Patel Death Anniversary) સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય(65 convocation of sardar patel university) છે. આ વર્ષે વિધાનગર ખાતે યોજાય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 108 જેટલા સ્નાતક અને અનું સ્નાતક વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો(Awarded the Degree by Governor Acharya Devvrat) હતો.
સરદાર પટેલના નામ પર બનેલી વિશ્વવિદ્યાલયસરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજ રોજ સરદારના નિર્વાણ દિને યુનિવર્સિટી ભવન ખાતે સંસ્થાનો 65મો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું (65 convocation of sardar patel university)હતું. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં(65 convocation of sardar patel university) રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડિરેક્ટર બિમલ પટેલ મુખ્ય અતિથિ પદ પર હાજર રહ્યા હતાં. જ્યારે કુલાધિપતિ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને ડિગ્રી એનાયત કરવામાં આવી(Awarded the Degree by Governor Acharya Devvrat) હતી. યુનિવર્સિટીમાં ચાલતા 11 જેટલી વિદ્યાશાખામાં અભ્યાસ કરતા 18,192 જેટલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના સેનેટ સભ્યોની અનુમતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પદવી એનાયત કરવામાં આવી (Awarded the Degree by Governor Acharya Devvrat)હતી.
આ પણ વાંચોસરદાર પટેલ પુણ્યતિથિ: 'ભારતના આયર્ન મેન' તરીકે ઓળખાતા સરદાર પટેલની કેટલી અજાણી વાતો
આ વિદ્યાર્થીઓમાંથી 5 મેડલ મેળવીનેMCA વિદ્યા શાખામાંથી અનુસ્નાતકની પદવી મેળવનાર સુમિત ચાવલા નામના વિદ્યાર્થીને સૌથી વધુ 5 સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. જેને કમ્પ્યુટર એપ્લિકેશન સીસ્ટમ ડેવલોપમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ઉલેખનીય છે કે આ કાર્યક્રમ અનુરૂપ સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા યુવા પેઢ ને કર્તવ્ય અને ફરજનું મહત્વ સમજાવતા આવનાર દિવસોમાં ઉજવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિદ્યા શાખાના વડા, વિદ્યાર્થીઓ, વાલીઓ વિવિધ ક્ષેત્રના સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ઉપસ્થીત રહ્યા(Awarded the Degree by Governor Acharya Devvrat) હતા.
આ પણ વાંચોદિલ્હીની સંસદના સુરતમાં થશે "સુવર્ણ" દર્શન, હીરાજડિત પ્રતિકૃતિ કરાશે ડિસ્પ્લે
સરદાર પટેલની પુણ્યતિથિ:સરદાર પટેલ ભારતના પહેલા ગૃહમંત્રી(who iron man of india ) હતા અને સ્વતંત્રતા મેળવ્યાં બાદ દેશમાં રાજા રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણનું શ્રેય તેની રાજનીતિક ક્ષમતાને દેખાડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી ભૂમિકા ભજવનાર અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. 1875 માં ગુજરાતના નડિયાદ શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેમણે બેરિસ્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપીને, તેઓ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પક્ષના વરિષ્ઠ નેતાઓમાંના એક(Sardar Vallabhbhai Patel Death Anniversary) હતા. નવા રચાયેલા ભારતમાં રાષ્ટ્રીય એકીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે, તેમણે 'ભારતના આયર્ન મેન'નું બિરુદ (The Iron Man Of India)મેળવ્યું.