અમરેલીઃ જિલ્લાના ધારીના હીમખીમડીપરમાં રસોઈ બનાવતી વખતે રાંધણ ગેસનો બાટલો ફાટતાં દેવીપૂજક પરિવારના ત્રણ લોકો દાઝ્યા હતા.
રાંધણ ગેસનો બાટલો ફાટતાં મહિલા સહિત ત્રણ લોકો દાઝ્યા
અમરેલીના જિલ્લાના હિમખીમડીપરમાં રસોઇ બનાવતી વખતે અચાનક રાંધણ ગેસનો બાટલો ફાટતાં મહિલા સહિત ત્રણ લોકો દાઝ્યા હતા.
ધારીમાં રાંધણ ગેસનો બાટલો ફાટતાં મહિલા સહિત ત્રણ લોકો દાજ્યાં
આ ઘટનામાં દાઝેલા વ્યક્તિનેે 108 મારફતે પ્રથમ ધારી અને ત્યાર બાદ વધુ સારવાર માટે બે લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી વધુૃ તપાસ હાથ ધરી હતી.