ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં ખેડુતોનો પાણી માટે ચક્કાજામ - Gujaratinews

અમરેલી: રાજુલા તાલુકાના 13 ગામના ખેડૂતો દ્વારા કેનાલમાંથી પાણી આપવા રજુઆત કરવામાં આવી હતી તેમ છતા પાણી નહીં આપતા 100 કરતા વધુ ખેડુતોએ બસ સ્ટેન્ડ નજીક ચક્કાજામ કર્યો હતો. તેમજ ચક્કાજામ બાદ ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચી પાણી તાત્કાલિક આપવાની માંગ કરી હતી પરંતુ આચાર સંહિતા હોવાને કારણે પ્રાંત અધિકારી નિર્ણય લેવામાં વિલંબ કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Mar 28, 2019, 1:54 PM IST

મળતી વિગતો મુજબ, ખેડૂતો દ્વારા અનેક રજુઆતો છતાપાણી નહિં મળતા ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જે બાબતને લઈને ખેડૂતહવે ઘાતરવડી 1 ડેમ ઉપર પહોંચશે અનેજાતે કેનાલમાંથી પાણી છોડશે તેવી ચીમકી આપી હતી.

ખેડુતોએપાણી માટે કર્યો ચક્કાજામ

જો કે ત્યાંનાસ્થાનિક રાજુલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીનેખેડૂતોના કાફલાને કાબુમાં કર્યો હતો.


ABOUT THE AUTHOR

...view details