અમરેલી: ધારી હિંખીમડી પરાના ધોળીયા ઘુનામા નાહવા પડેલા ઇટોળીયા જીજ્ઞેશ ઉં. 12 અને પરમાર રોહિત રાજુભાઇ ઉં. 11 બંન્ને બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.
અમરેલીના ધારી નજીક ઘુનામાં 2 બાળકો ડૂબ્યાં, બંનેના મુતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ - અમરેલીમાં બે બાળકોના મોત
અમરેલીના ધારી હિંખીમડી પરાના ધોળીયા ઘુનામાં નાહવા પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
![અમરેલીના ધારી નજીક ઘુનામાં 2 બાળકો ડૂબ્યાં, બંનેના મુતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:37:27:1593842847-gj-amr-01-dhari-gj10032-04072020113111-0407f-1593842471-577.jpeg)
અમરેલી : ધારી નજીક ઘુનામાં નાહવા પડેલા 2 બાળકો ડૂબી જતાં મોત
આ અંગે જાણ થતા પરિવારજનો સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બન્ને બાળકોના મૃતદેહને પી.એમ માટે મોકલી પોલીસે આંગળની કાર્યવાહી હાથ ધરી છે.